अथ पूजनम्
अर्हन्तो भगवन्त इन्द्रमहिताः,
सिद्धाश्च सिद्धिस्थिता,
आचार्या जिनशासनोत्रतिकराः
पूज्या उपाध्यायकाः ।
श्रीसिद्धान्तसुपाठका मुनिवरा,
रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः
प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।।१।।
ધારેલું સહુ કામ સિધ્ધ કરવા છો દેવ
સાચા તમે, ને વિઘ્નો સઘળાં વિનાશ
કરવા છો શક્તિશાલી તમે,
સેવે જે ચરણો ખરા હૃદયથી
તેને ઉપાધિ નથી એવા શ્રી
માણિભદ્રવીર તમને વંદુ ખરા ભાવથી
स्वस्ति नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-
सर्वसाधुभ्यःसम्यग्-दर्शन-ज्ञान-
चारू चारित्र-सत्तपोभ्यक्ष ।।
પૂજન કરવાના છીએ તે
ભૂમિ શુદ્ધિ આદિના મંત્રો :-
(૧) પૂજન ભૂમિની
આજુબાજુના વાયુમંડલને
શુદ્ધ કરવા માટે
વાયુ-કુમાર દેવને વિનંતિ.
।। ॐ ह्रीं वातकुमाराय
विध्नविनाशकाय महीं पूतां
कुरु कुरु स्वाहा ।।
ડાભ (દર્ભ)ના ઘાસથી
ભૂમિનું પ્રમાર્જન કરવું.
(૨) પૂજન ભૂમિ ઉપર
સુગંધિ જળનો છંટકાવ
કરવા માટે મેઘકુમાર
દેવને વિનંતિ….
।। ॐ ह्रीं मेघकुमाराय
धरां प्रक्षालय प्रक्षालय
हूँ फुट् स्वाहा ।।
ડાભ પાણીમાં બોળી
ભૂમિ ઉપર છાંટવું.
(3) પૂજન ભૂમિની વિશેષ
શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ.
।। ॐ भूरसि भूतधात्रि
सर्वभूतहिते भूमिशुद्धिं
कुरु कुरु स्वाहा ।।
ભૂમિ ઉપર ચંદનનાં
છાંટણાં કરવાં.
(૪) મંત્રસ્નાન : વિવિધ
તીર્થોના નિર્મળ જળ
વડે સ્નાન કરતા હોઈએ તેવા ભાવ સાથે.
।। ॐ नमो विमलनिर्मलाय
सर्वतीर्थजलाय पां पां
वां वां ज्वीं श्वीं अशुचिः
शुचिर्भवामि स्वाहा ।।
આ મંત્ર બોલી સર્વાંગે
ભાવથી સ્નાન કરવું.
(૫) કલ્મષદહન : અંતરમાં
રહેલા જન્મોજન્મના
વિષય કપાયના કચરાને બાળીને
ભસ્મીભૂત બનાવીએ
।। ॐ विद्युत्स्फुलिङ्गे महाविद्ये
सर्वकल्मषं दह दह स्वाहा ।।
આ મંત્ર બોલી બન્ને
ભુજાઓને સ્પર્શ કરવો.
(૬) હૃદયशुद्धि: ।। ॐ विमलाय
विमल चित्ताय
झ्वीं क्ष्वीं स्वाहा ।।
હૃદય ઉપર હાથ મૂકવો.
(૭) કરન્યાસ : આંગળીદ્વારા
અંગુઠાને તથા
અંગુઠાદ્વારા આંગળીને મંત્ર
બીજથી વાસિત કરવી.
।। ॐ हाँ नमो अरिहंताणं
अंगुष्ठाभ्यां स्वाहा।
ॐ ह्रीं नमो सिद्धाणं
तर्जनीभ्यां स्वाहा ।
ॐ हूँ नमो आयरियाणं
मध्यमाभ्यां स्वाहा।
ॐ हाँ नमो उवज्झायाणं
अनामिकाभ्यां स्वाहा ।
ॐ हः नमो लोए सव्वसाहूणं
कनिष्ठिकाभ्यां स्वाहा।
ॐ हाँ हीं हूँ हाँ हः
करतल करपृष्ठाभ्यां स्वाहा ।।
બન્ને હાથની હથેળીઓ
તથા પંજાને સ્પર્શ કરવો.
(૮) પંચાંગ ન્યાસ : અનુક્રમે ચડઉતર
આરોહઅવરોહ કમે ઢીંચણ ૧,
નાભિ ૨, હૃદય ૩, મુખ ૪
અને લલાટ-મસ્તક
પ એમ પાંચ સ્થળે
નીચેના મંત્ર બીજો સ્થાપી-
આરોગ્ય રક્ષા કરવી.
।। क्षि प ॐ स्वा हा,
हा स्वा ॐ पक्षि ।।
ક્ષૂદ્ર ઉપદ્રવોને નાશ કરનારી,
આધિ વ્યાધિ અને ઉપાધિથી
મુક્ત બનાવનારી,
સર્વ પ્રકારના ભયોથી
નિર્ભય બનાવનારી,
પરમેષ્ઠિ ભગવંતોના નામથી કરાતી,
પૂર્વાચાર્યોએ બતાવેલી,
મહાપ્રભાવશાલી,
માંત્રિક અને તાંત્રિક
અનુષ્ઠાન સસ્વરૂપ
આત્મરક્ષા તે તે મુદ્રાઓ સાથે
નીચેના સ્તોત્રથી કરવી.
।। श्रीवज्रपञ्जरस्तोत्रम् ।।
ॐ परमेष्ठिनमस्कारं,
सारं नवपदात्मकम् ।
आत्मरक्षाकरं वज्र पञ्जराभं
स्मराम्यहम् ।।१।।
ॐ नमो अरिहंताणं,
शिरस्कं शिरसि स्थितम् ।
ॐ नमो सव्वसिद्वाणं,
मुखे मुखपटं वरम् ।।२।।
ॐ नमो आयरियाणं,
अङ्गरक्षाऽतिशायिनी।
ॐ नमो उवज्झायाणं,
आयुधं हस्तयो र्दृढम् ।।३।।
ॐ नमो लोए सव्वसाहूणं,
मोचके पादयोः शुभे।
एसो पंच्च नमुक्कारो,
शिला वज्रमयी तले ।।४।।
सव्वपावप्पणासणो,
वप्रो वज्रमयो बहिः।
मंगलाणं च सव्वेसिं,
खादिराङ्गारखातिका ।।५।।
स्वाहान्तं च पदं ज्ञेयं,
पढमं हवइ मङ्गलं ।
वप्रोपरि वज्रमयं,
पिधानं देहरक्षणे ।।६।।
महाप्रभावा रक्षेयं,
क्षुद्रोपद्रवनाशिनी।
परमेष्ठिपदोद्भूता,
कथिता पूर्वसूरिभिः ।।७।।
यश्रै्च्वं कुरुते रक्षां,
परमेष्ठिपदैः सदा।
तस्य न स्याद् भयं व्याधि
राधिश्चापि कवाचन ।।८।।
શ્રી માણિભદ્રવીરનું હ્રદયમાં
ચિંતવન કરતાં પૂજન શરૂ કરવું.
તેમાં સૌથી પ્રથમ એક પુરૂષ ક્ષેત્રપાલની
અनुજ્ઞા સ્વ३प नीयेना मंत्रथी
क्षेत्रपालनुं પૂજન કરે .
।। ॐ क्षाँ क्षी क्षूँ क्षैँ क्षौं क्षः
क्षेत्रपालाय स्वाहा ।।
યંત્ર ઉપર કેશર, પુષ્પ પૂજા..
માંડવા ઉપર લીલું નારિયેલ,
ચમેલીનું તેલ, કેશર, જાસુદનું ફૂલ.
।। अथ आह्वानम् ।।
આહવાન : ।। ॐ ह्रीं
श्रीमाणिभद्रदेव सपरिवारेण.
अत्र आगच्छ आगच्छ संवोषट् ।।
(આહવાન मुद्राथी)
संस्थापन :
।। ॐ ह्रीं श्रीमाणिभद्रदेव सपरिवारेण
अत्र तिष्ठ तिष्ठ ठः ठः ।। (स्थापन मुद्राथी)
सन्निधान:
।। ॐ ह्रीं श्रीमाणिभद्रदेव सपरिवारेण
मम सत्रिहितो भव भव वषट् ।।
(सन्निधान मुद्राथी)
संनिरोध:
।। ॐ ह्रीं श्रीमाणिभद्रदेव सपरिवारेण
अत्र स्थातव्यं यजनावधि ।।
(संनिशेध मुद्राथी)
અવગુંઠન :
।। ॐ ह्रीं श्रीमाणिभद्रदेव सपरिवारेण
परेषां अदिक्षितानामदृश्यो
भव भव फट् ।।
સમર્પણ : ।।
ॐ ह्रीं श्रीमाणिभद्रदेव सपरिवारेण
इमां पूजां गृहाण गृहाण स्वाहा ।।
(અંજલિ मुद्राथी)
।। अथ अभिषेक-
मार्जन विधिः ।।
(મૂર્તિ અથવા યંત્ર ઉપર નીચે પ્રમાણે પાંચ અભિષેક કરી ત્રણ માર્જન કરવાં.)
પ્રથમ અભિષેક : દૂધ મિશ્રિત જળના કળશો લઈને… નમોડર્હત્ત્o क्षीराम्बुधेः
सुराधीशेरानीतं क्षीरमुत्तमम् ।
स्नात्रे श्रीमाणिभद्रस्य,
दुरितानि निकृतन्तु ।। १ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय
समकितप्राप्त्यर्थे दुग्धेन
अभिसिंचामि स्वाहा ।।
દ્વિતીય અભિષેક : દહીં મિશ્રિત જળના કળશો લઈને… નમોડર્હત્ત્o
घनं घनबलाधारं, स्नेह-पीवर मुज्वलम् ।
संदधातु दधिश्रेष्ठं, देवस्नात्रे सतां सुखम् ।। २ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय
समकितप्राप्त्यर्थे दधिना अभिसिंचामि स्वाहा ।।
તૃતીય અભિષેક : ઘી મિશ્રિત જળના કળશો લઈને… નમોડર્હત્ત્o.
स्त्रेहेषु मुख्यमायुष्युं पवित्रं सर्वतापहृत् ।
घृतं माणिभद्रस्नात्रे,भूयादमृत-मञ्जसः ।। ३ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय
समकितप्राप्त्यर्थे घृतेन अभिसिंचामि स्वाहा ।।
ચતુર્થ અભિષેક : શેરીડીનો રસ અથવા
સાકર મિશ્રિત જળના કળશો લઈને…
નમોડર્હત્ત્o सर्वोषधिरसं सर्व- रोगहत् सर्वरंजनम् ।
क्षौद्रान्क्षुद्रोपद्रवा-न्हन्तु देवाभिसिंचनम् ।। ४ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय समकितप्राप्त्यर्थे
इक्षुरसेन अभिसिंचामि स्वाहा ।।
પંચમ અભિષેક :સર્વોપધિ મિશ્રિત
જળના કળશો લઈને… નમોડર્હત્ત્o
सर्वोषधिमयं नीरं, चिरं सद्गुण-संयुतम् ।
माणिभद्रा-भिषेकेऽस्मिन्नुपयुक्तं श्रियेस्तु वः ।। ५ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय समकितप्राप्त्यर्थे
सर्वोषधिना अभिसिंचामि स्वाहा ।।
પ્રથમ માર્જન :
જટામાસી ચૂર્ણ… નમોડર્હત્ત્o.
सुगन्धं रोगशमनं, सौभाग्यगुणकारणम् ।
इह प्रशस्तमास्यास्तु,मार्जनं हन्तु दुष्कृतम् ।। ६ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय समकितप्राप्त्यर्थे
जटामासीचूर्णेन संमार्जनं करोमि स्वाहा ।।
દ્વિતીય માર્જન :
ચંદન ચૂર્ણ… નમોડર્હત્ત્o
शीतलं शुभ्रममलं च, कर्मताप रजोहरम् ।
निहन्तु सर्व-कल्मषं,चन्दनेनांग मार्जनम् ।। ७ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय समकितनिर्मलकरणाय
चन्दनचूर्णेन संमार्जनं करोमि स्वाहा ।।
તૃતીય માર્જન : કેશર… નમોડર્હત્ત્o
काश्मीर-जन्मजैश्र्चूर्णैः,स्वभावेन सुगन्धिभिः।
प्रमाज्याॅ -म्यहमिन्द्र,
प्रतिमां विघ्नहानये ।। ८ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय समकितस्थिरीकरणाय
केसरेण संमार्जनं करोमि स्वाहा ।।
હવે નૂતનપ્રતિમા અથવા યંત્ર ઉપર
જો આ મહાપૂજન થઈ રહેલું હોય
તો તેના ઉપર નીચેના પ્રાણપ્રતિષ્ઠા મંત્ર દ્વારા
ગુરુ મહારાજ પાસે મંત્રિત વાસક્ષેપથી પ્રાણપ્રતિષ્ઠા કરાવવી.
प्राणप्रतिष्ठा मंत्र: ।। ॐ ह्रीं श्रीं क्लीं ब्लूं कुरु कुरु तुरु तुरु कुलु कुलु चुरु चुरु चुलु चुलु चिरि चिरि चिलि चिलि किरि किरि किलि किलि हर हर सर सर ह्रीं सर्वदेवेभ्यो नमः व्यंतरनिकाय मध्यगत – व्यंतरजातीय देवपदे-शासनरक्षक श्रीमाणिभद्रवीर इह मूर्तिस्थापनायां अवतर अवतर तिष्ठ तिष्ठ चिरं पूजकै र्दत्तां पूजां गृहाण गृहाण स्वाहा ।।
ઉપરનો મંત્ર ત્રણ વાર
બોલી વાસક્ષેપ કરવો.
પછી સૌભાગ્યમુદ્રા,પંચપરમેષ્ઠિ મુદ્રા,
પ્રવચનમુદ્રા,ઘેનુમુદ્રા,
ચક્રમુદ્રા,ગરુડમુદ્રા,
અંજલિમુદ્રા બતાવવી.
અને શ્રી માણિભદ્રવીરનું સ્તોત્ર
પ્રગટ રીતે મોટેથી બોલવું.
।। श्री महाप्रभावशाली माणिभद्रवीरस्तोत्रम् ।।
जयन्तु वीतरागाः सर्वे,
जयति च शारदाम्बिका।
सग्दुरवोऽपि देवदेव्यो,
जयन्ति वै जिनशासनम् ।।१।।
शिवंकरो भयहरश्र्च,
तपागच्छाधिष्ठाता यः ।
जयतु माणिभद्रेन्द्रो,
व्यंतरनिकायगतो देवः ।।२।।
सीतैरावणपृष्ठभागे च,
विराजमानं नित्यम् ।
विद्युत्कांतिं कृष्णवर्णं,
बन्दे वीरं माणिभद्रम् ।।३।।
अजमुखः प्रियदर्शनो,
यो रक्ताभूषणमुकुटो ।
रक्तोष्टजिह्वाकरपादो,
मुखादि जिनालयचिहिनतः ।।४।।
पाशांकुश दानवमस्तक –
डाकत्रिशूल मालाभुजः।
षडायुधो यः षड्भुजधरो,
माणिभद्रोऽस्तु वो भद्राय ।।५।।
विंशतिसहस्त्र देवपरिवृतो,
यो जिनशासनसेवकः ।
त्रिनेत्रः पूर्णभद्रसंयुक्तो,
नमः श्रीमाणिभद्राय ते ।।६।।
सेवितं विरैर्नित्यं यो,
योगिन्यैश्च चतुःषष्ठयै ।
भैरवैरर्दिशतु सदा मे,
सर्वसिद्धिं माणिभद्रः ।।७।।
सम्यग्दृष्टि र्विघ्नहरो,
योगक्षेमविजयंकरः ।
सकलभयविनाशको यो,
निर्विघ्नं कुरु मे सदा ।।८।।
यस्य नाम्ना पलायन्ति,
दुष्टदेवदेव्यश्च दूरम् ।
माणिभद्रोऽस्तु रक्षकः स,
बालकस्य सर्वतो मम ।।९।।
एकावतारी जिनभक्तो यो,
मोक्षमार्गे साहाय्यं कुरु ।
माणिभद्र नमोऽस्तु ते,
सर्वशांतिकरो भव भव ।।१०।।
माणेकशाहः पूर्वजन्मनि,
य आसीत्तुज्जयिन्याम् ।
धर्मिष्ठो ऽऽनंदरतिस्वामी,
धर्मजिनप्रियासूतः ।।११।।
हैमसूरिरुपदेशतो धर्म,
प्रतिबुद्धः स्थितः सः ।
शत्रुंजययात्राभिग्रहश्च,
स्वर्गगाम्यभवत्मार्गे ।।१२।।
शुभध्यानेन माणिभद्रः,
सो ऽजायतेन्द्रो वीरेश्वरो ।
रिद्धिसिद्धिस्वामी च,
महाद्युतिसमन्वितः ।।१३।।
प्रसन्नो भब प्रफुल्लित-
आविर्भवतु शक्तियुक्तो ।
ज्ञानेच्छाक्रियाशक्तिं,
पूरय वर्द्धय मे सदा ।।१४।।
येन वरं प्रदत्तं पुरा च,
श्रीशांतिसोममधुना तु ।
आनंदघनसूरीश्वरेभ्यो,
ननोऽस्तु ते माणिभद्राय ।।१५।।
सदातत्परो भक्तितश्च,
जिनशासननिरतेभ्यः ।
पूज्यो जिनभक्तिसहितैः,
सर्वकांक्षीभिः सर्वदा ।।१६।।
मालामंत्ररुपं स्तोत्रं,
महाप्रभाविकमिदम् ।
आनंदधनसूरिशिष्य-
प्रदीपचन्द्रगुम्फितम् ।।१७।।
चतुः सन्ध्यं पठेत् नित्यं,
जिनगुरुभक्तितो वै।
यद् यद् वांछितमिहितं,
लभते सर्वं तत्प्रभावेन ।। १८ ।।
वनध्याऽपि लभते पुत्रं,
धनार्थी सुस्थिरं धनम्।
भोगार्थी भोगं रोगी,
चाऽऽरोग्यं मोक्षं मुमुक्षुः ।।१९।।
शाकिनीडाकिनीभूतप्रेता,
अरिकरिसागरजलोदर-
। हरियलाग्निबंधनाद्याः सर्वा,
दोषा नश्यन्ति सुदूरात् ।।२०।।
विंशति पंचाशत्तमे वर्षे,
मंत्रितोऽयमागलोडग्रामे ।
सर्वजिनगुरुशक्तितश्च,
चिरं फलतु सिद्धयोगः ।।२१।।
।। अथ अष्टप्रकारीपूजा ।।
ત્યારબાદ, શ્રીમાણિભદ્રવીરની અષ્ટપ્રકારી પૂજા
નિમ્નવિધિ મુજબ કરાવવાની શરૂઆત કરવી.
પ્રથમ જલપૂજા : નમોડર્હત્ત્o
क्षीरोदधि-जलनिधि-द्रहकुंडतोय,
तीर्थप्रभास वरदं मनोज्ञनीरम् ।
कर्पूर-पूर शुभवासिताम्भोधेः,
श्रीमाणिभद्रं वरदं स्नपयामि नित्यम् ।। १ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय वीराधिवीराय
ऐरावणवाहनाय विजयंकराय राजा-प्रजा-
मोहनाय दुष्टशत्रु- चूरणाय शाकिनी-
डाकिनी-भूतप्रेत-पिशाच छल छिद्र दृष्टि मुष्टि-
सलिलादि-विध्नविनाशकाय षड्भुजाय षडायुधाय
श्रीतपागच्छाधिष्ठायकाय संघस्य यजमानस्य
वा कल्याणार्थे योगक्षेमार्थ जलं यजामहे स्वाहा
।। આ મંત્ર એક વાર ખોલવો અને પછી ।।
ॐ ह्रीं श्रीमाणिभद्राय जलं समर्पयामि स्वाहा ।।
૧-૧૨-૨૭ કે ૧૦૮ વાર બાલી જલ પૂજા કરવી.
દ્વિતીય ચંદનપૂજા :… નમોડહત્૦.
कस्तुरी कर्पूर पूराम्बर दिव्यचूर्णै:,
कर्दम यक्ष तगर मिलितै र्विचित्रे : ।
स्वर्लोक चंदन बरास परिपूटितैः,
श्रीमाणिभद्र शरीर मभिलेपयामि ।। २ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय वीराधिवीराय
ऐरावणवाहनाय डाक त्रिशुल पुष्पमालां
कुश पाश नागायुध धराय विजयंकराय
धनधान्यवृद्धिकराय श्रीतपागच्छ सूरीश्वरान्सत्रिहिताय
श्रीसमस्तसंघ विघ्नहराय संघस्य यजमानस्य
वा कल्याणार्थे चन्दनं यजामहे स्वाहा
।।આ મંત્ર ઍક વખત બૉલીનૅ ।।
ॐ ह्रीं श्रीमाणिभद्राय चंदनं समर्पयामि स्वाहा ।।
१-१२-२७ કૅ १०८ વાર બૉલીનૅ
वीरना મસ્તકમાં જમણા અંગુઠાથી
ચંદન વડે તિલક કરવું.
તૃતીય પુષ્પપૂજા : …. નમોડહત્૦
जाई जुई कुवलय सहकार मल्ली,
मंदार दाम रमणीय विचित्रपुष्पैः ।
पुन्नाग चंपक शतपत्र पारिजातैः,
श्रीमाणिभद्रं वरदं प्रतिपूजयामि ।। ३ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय
तपागच्छसूरीश्वरान् – मुनिवरान् – सन्निहताय
श्रीगजेन्द्र वाहनाय सर्वोपद्रव-
विघ्नहराय श्रीजिनशासनोद्योतकराय
षड्भुजे षडायुधधराय शाकिनी-डाकिनी
दानवासुर प्रमथनाय सकलसंघस्य यजमानस्य
वा श्रेयार्थे पुष्पं यजामहे स्वाहा ।।
આ મંત્ર બૉલીનૅ
।। ॐ ह्रीं श्रीमाणिभद्राय पुष्पं समर्पयामि स्वाहा ।।
१-१२-२७ કૅ १०८ વાર બૉલી કૂલ ચઢાવવા.
ચતુર્થ ધૂપપૂજા :…. નમોડર્હત્ત્o
कृष्णागरु मृगमदा गरुचन्दनैश्च,
शैलारसेन सहितैश्च दशांगधूपैः ।
कर्पूर पूर सूरशाल सुगन्धधूपैः,
श्रीमाणिभद्रं वरदं पूजयामि नित्यम् ।। ४ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय पातालनिवासनाय
गजेन्द्रवाहनाय षड्भुजे षडायुधधराय
सपरिकराय दैत्यदानवप्रशमनाय धनधान्यकोशागारवृद्धिकराय
श्रीतपागच्छ सन्निहिताय संघस्य यजमानस्य
वा सर्वविध्नहरणार्थे धूपं आध्रापयामि स्वाहा ।।
આ મંત્ર બૉલીનૅ
।।ॐ ह्रीं श्रीमाणिभद्राय धूप आघा्पयामि स्वाहा ।।
૧-૧૨-૨૭ કે ૧૦૮ વાર બોલી વિવિધ
પ્રકારના સુગંધી ધૂપ ઉવેખવા.
પંચમ દીપક પૂજા : …. નમોડર્હત્ત્o
कृष्णासिता शिवंकरा शुचिकामधेनु,
र्वत्सेन युक्ता शुभदा धनधान्यकर्ती ।।
तस्या घृतेन शुचि कुरुते प्रदीपं,
श्रीमाणिभद्रं वरदं सततं यजामि ।। ५ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रेश्वराय गजराजवाहनाय
अजमुखाय वीराधिवीराय श्रीसूरिवराताणिवरासन्सन्निहिताय
अरि-करि-सागर-हरियलाग्नि-जलोदर-बंधनादि-
सकल-भयनाशंकराय सकल – मनोरथ – ऋद्धि-लब्धि-
पूरणाय यजमानस्य वा सकलसंघस्य मंगलार्थ दीपं दर्शयामि स्वाहा
।।આ મંત્ર બૉલીનૅ ।।
ॐ ह्रीं श्रीमाणिभद्राय दीपं दर्शयामि स्वाहा ||
૧-૧૨-૨૭ કે ૧૦૮ વાર બોલી દીપક દર્શાવવો.
પષ્ઠ અક્ષતપૂજા :..
નમોડર્હત્ત્o..
रक्ताभ-मक्षत-मखण्ड-मनन्य-भाग्यं,
भालप्रदेश समलंकृत कौंकुमन्ते ।
सौभाग्य-वृद्धिकरणाय शुभोदयाय,
श्रीमाणिभद्र । वरदाक्षत्तमर्पयामि ।। ६ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्रेश्वराय ऐरावणवाहनाय
समचउरंसी विव्यदेहधराय पाताल निवासनाय
तपागच्छाधिष्ठायकाय सूरीश्वरान्गणिवरान्वाचका
न्याठकान्शिष्यवर्ग-समुदाया-न्सन्त्रिहिताय
संघस्य यजमानस्य वा श्रेयार्थंं अक्षतं यजामहे स्वाहा
।। આ મંત્ર બૉલીનૅ ।।
ॐ ह्रीं श्रीमाणिभद्राय સમર્પયામિ સ્વાહા ।।
૧-૧૨-૨૭ કે ૧૦૮ વારબોલી અક્ષત ચઢાવવા.
સપ્તમ ફલપૂજા : નમોડર્હત્ત્o
लक्ष्मीफलै मधुर दाडिम-फोफलाद्यैः,
सुस्वादुकैः सरस तृप्तिकरै गुंणाढयै ।।
नांनाफलैः सुफलितै धृतचारुवेशम्,
श्रीमाणिभद्रं वरदं पुरतो यजामि ।। ७ ।।
।। ॐ ह्रीं श्रीगौरवर्णाय श्रीमाणिभद्राय क्षेमंकराय
शिवंकराय षडायुधधराय अत्तुरगण
नर दुर्जन प्रमथनाय धनधान्यवृद्धिकराय
यजमानस्य वा सकल संघस्य श्रेयार्थे
फलं यजामहे स्वाहा
।। આ મંત્ર બૉલીનૅ ।।
ॐ ह्रीं श्रीमाणिभद्राय फलं समर्पयामि स्वाहा ||
૧-૧૨-૨૭ કે ૧૦૮ વાર બોલી વિવિધ ફળો ચઢાવવાં.
અષ્ટમ નૈવેધપૂજા :…. નમોડહત્०.
शर्करा गुडयुत द्वात्रिंशतान्त्रम्,
सर्वद्रव्यसारष्ठ परिपक्वम् ।।
स्वादिष्ट पेय खाद्य सहितं नैवेद्यम्,
श्रीमाणिभद्र ! गृहाण समर्पितन्ते ।। ८।।
ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय वीराधिवीराय ऐरावणवाहनाय डाक त्रिशुल पुष्पमालां-कुश पाश नागायुध धराय विजयंकराय धनधान्यवृद्धिकराय श्रीतपागच्छ सूरीश्वरान्सन्निहिताय श्रीसमस्तसंघ विघ्नहराय संघस्य यजमानस्य वा कल्याणार्थे नैवेद्यं यजामहे स्वाहा
।। આ મંત્ર બૉલીનૅ ।।
ॐ ह्रीं श्रीमाणिभद्राय नैवेधं समर्पयामि स्वाहा ||
૧-૧૨-૨૭ કે ૧૦૮ વાર બોલી વિવિધ નૈવેધ ચઢાવા.
સુખડીના થાળ પણ ધરાવવા.
નવમ અર્ધ્યપૂજા :…. નમોડર્હત્૦
गंधोदक शीतल चन्दन पुष्प दीपै,
रत्नाक्षत धूप फल शुचिनैवेद्य ।।
र्युक्तैः शुभेक्ष्च विधानैः शुद्वाष्टविधैः,
श्रीमाणिभद्र भद्राय समर्पयामि ।। ९ ।।
।। ॐ ह्रीं श्रीमाणिभद्राय यक्षेश्वराय पातालनिवासनाय ऐरावणवाहनाय डाक
त्रिशूल पुष्पमालां कुश नागधराय षड्भुजे
षडायुधधराय भूत प्रेत पिशाचादि
पीडाविघ्नहराय श्रीतपागच्छाधिष्ठायकाय
सूरीश्वरान्पाठकान्वाचकान्शिष्यसमुदायान्सन्निहिताय
सकलसंघस्य यजमनस्य वा श्रेयार्थे
क्षेमार्थे जयार्थ जलं चन्दनं अक्षतं धूपं
दीपं नैवेधं पुष्पं मुद्रां यजामहे स्वाहा ।।
આ મંત્ર બોલી પાન-સોપારી, તજ લવિંગ,
એલચી તથા રૂપાનાણું ધરાવવું.
દસમ વસ્ત્રપૂજા :…. નમોડર્હત્૦
।। ॐ ह्रीं श्रीमाणिभद्राय यक्षेश्वराय
पातालनिवासनाय ऐरावणवाहनाय वस्त्रं
समर्पयामि स्वाहा ।।
વીરને સવા મીટરનો
પીળો ખેસ ઓઢાડવો.
દોરાભિમંત્રણ – નીચેના મંત્રથી લાલ દોરામાં ૨૭ ગાંઠ બાંધવી,
પ્રભાવિક આ દોરો હાથે કે ગાળમાં
પહરેવાથી સર્વ પ્રકારે રક્ષા થાય છે.
ॐ ह्रीं श्रीमाणिभद्रवीर !
नमोस्तु ते मम शांति,तुष्टि पुष्टिं ऋद्धिं वृद्धिं सिद्धिं समृद्धिं वश्यं रक्षां च कुरु कुरु स्वाहा ।
ત્યારબાદ વીરની આરતિ ઉતારવી.
: શ્રીમાણિભદ્રવીરની આરતી :
(રાગ : જય જય આરતી આદિજિણંદા)
જય જય આરતી માણિભદ્ર ઈન્દ્રા,
બાવનવીર શિર મુગટ જડીંદ્રા.
તપગચ્છ અધિષ્ઠાયક વિખ્યાતા,
મદીયા વિઘન દુ:ખ હરો વિધાતા,
તુમ સેવકનાં સંકટ સૂરો,
મન વાંચ્છિત સુખસંપદા પૂરો.
ખડ્ગ ત્રિશૂલ ડમરું ગાજે,
મુદ્ગલ અંકુશ નાગ વિરાજે.
ષટ ભુજા વાહન સુંદર,
લોરી પોશાળ સંઘ વૃદ્ધિ પુરંદર.
વિનવે શ્રી આણંદ સમોસૂરિ ઘીર,
આશા પૂરો મગરવાડીયા વીર.
આશા પૂરો ઉજ્જૈનીયા વીર,
આશા પૂરો આગલોડીયા વીર.
(રાગ : ૐ જય ૐ જય ૐ મા જગદંબે)
જય જય નિધિ, જય માણિકદેવા,
જય માણિકદેવા, હરિહર બ્રહ્મ પુરંદર,
કરતા તુજ સેવા, જયદેવ જયદેવ …१
તું વીરાધિવીરા, તું વાંછિતદાતા,
તું વોછિતદાતા, માતાપિતા સહોદર સ્વામિ,
છો પ્રભુ જગત્રાતા, જયદેવ જયદેવ… ર
હરિ કરી બંધન ઉદધિ, ફણિધરઅરિઅનલા,
ફણિધર અરિઅનલા, એ તુજ નામે નાસે,
સાથે ભય સબળા, જયદેવ જયદેવ.૩
ડાક ત્રિશૂળ ફૂલમાળા,પાશાંકુશ છાજે,
પાશાંકુશ છાજે, એક કર દાનવમસ્તક,
એમ ષટ્ભુજરાજે, જયદેવ જયદેવ.. ૪
તું ભૈરવ તું કિન્નર, તું જગ મહાદિવો,
તું જગ મહાદિવો, કામ કલ્પતરુ ઘેનુ,
તું પ્રભુ ચિરંજીવો,જયદેવ જયદેવ…૫
તપગચ્છપતિસૂરિ,ધ્યાવે તુજ ધ્યાન,
ધ્યાવે તુજ ધ્યાન, માણિભદ્ર ભદ્રંકર,
આશા વિસરામ,જયદેવ જયદેવ…૬
સંવત અઢારસૈં પાંસઠ, શ્રીમાધવમાસ,
શ્રીમાધવમાસ, દીપવિજય કવિરાયની,
પૂરો સઘળીઆશ. જયદેવ જયદેવ… ૭
(९) ।। अथ विसर्जनविधिः ।।
ઉપસ્થિત સર્વે ભાવિકોના
હાથમાં ચોખા અપાવવા
અને હાથમાં ચોખા રાખીને
સર્વેને ઊભા થઈ જવા
સૂચન કરવું અને પછી નીચેના
બે શ્લોક ત્રણ વાર બોલીને થોખા
ઉછાળીને વધામણી કરાવીને વિસર્જન કરવું
।। ॐ आवाहनं नैव जानामि,
न जानामि विसर्जनम्।
पूजाविधिं न जानामि,
प्रसीद परमेश्वर ।। १ ।।
।। ॐ आज्ञाहीनं क्रियाहीनं,
मन्त्रहीनं च यत्कृतम्।
तत्सर्व कृपया देव।
क्षमस्व परमेश्वर ।। २ ।।
ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્ કહેવું.
ત્યારબાદ વિસર્જન મુદ્રાથી….
।। ॐ ह्रीं श्री तपागच्छाधिष्ठायक
श्री माणिभद्रवीर विसर विसर स्वाहा।
स्वस्थानं गच्छ गच्छ स्वाहा ।
पुनरागमनाय प्रसीद प्रसीद स्वाहा ।।
બોલી વાસક્ષેપ કરો વિસર્જન કરવું.
આ પ્રમાણે ક્ષેત્રપાલ દેવનું
પણ વિસર્જન કરવું.
।। इति श्रीमाणिभद्रवीर महापूजनं संपूर्णम् ।।
अथ हवन विधि :
દેવ-દેવીઓની પૂજા એ તુષ્ટિનું કારણ છે,
જ્યારે હવન એ તૃપ્તિનું કારણ છે.
‘अग्निमुखा: देवता:’
દેવતાઓ અગ્નિ દ્વારા
આહારાદિ સ્વીકાર છે,
આથી તેમને હવન દ્વારા
અર્ધ્ય દ્રવ્યો અપાય છે.
અહૅદ્ મહાપૂજનમાં બીજે દિવસે
હવન વિધાન કરવામાં આવે છે.
અંજનશલાકા વખતે દેવી પૂજનમાં
પણ હવન થાય છે.
સૂરિમંત્રની પીઠિકાઓની આરાધના
આચાર્ય ભગવંતો કરે છે.
ત્યારે પૂર્ણાહૂતિ વખતે પણ
હવન વિધાન કરાય છે.
દેવતાઓની તૃપ્તિનું આ
અગત્યનું અંગ છે.
જો હવન કરવાનો હોય તો
અધ્યૅ પૂજા પૂરી થયા.
બાદ તરતજ હવન વિધિ શરૂ કરવો.
આરતિ તથા વિસર્જન વિધિ
વગેરે પછી કરવા.