આ કાળમાં સાધુ થનારા મહાન, Aa Kal Ma Sadhu Thanara Mahan

આ કાળમાં સાધુ થનારા મહાન, Aa Kal Ma Sadhu Thanara Mahan

આ કાળમાં સાધુ થનારા મહાન, Aa Kal Ma Sadhu Thanara Mahan

યૌવન વયમાં સુખ છોડનારા મહાન ,

આ કાળમાં સાધુ થનારા મહાન(૨)…
યૌવનનું પતન કરાવે એવો છે આ સમય,

વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય,

આવા સમયમાં સઘળી વાસનાઓ જીતીને ,

મનને વિરાગમાં વાળનારા મહાન …આ કાળમાં સાધુ….
સાધુ થનારા મહાન(૨)…

નમસ્કાર અણગારને, જિનશાસન શણગારને
જેણે ગુરુ કનેથી તત્વો ગ્રહણ કર્યાં,

શાસ્ત્રોમાંહી રહેલા સત્યો શ્રવણ કર્યાં ,

ભવમાં ભમાડનારા કર્મોથી છૂટવા ,

સંયમ ભણી કદમ માંડનારા મહાન…આ કાળમાં સાધુ….
નમસ્કાર અણગારને, જિનશાસન શણગારને
Aa Kal Ma Sadhu Thanara Mahan,jain diksha Song

Related Articles

Jeetbuzz

Jeetwin