**** કાલધર્મ ****
પ.પૂ .ગ.આ .વિ.રામચંદ્ર સૂરી.મા.ના સમુદાયવર્તી વિદુષી પૂ .સા .શ્રી લક્ષ્મીશ્રીજી મા .ના .શિષ્યા સમતા નિધિ પૂ .સા.શ્રી નિર્મમા શ્રીજી મા (88વર્ષ પૂ .આ .ભ .શ્રી .વિ .ગુણશીલ સૂ .મા .ના./પૂ .આ .ભ .શ્રી .વિ .કુલ શીલ મા .ના .સંસારી માતૃ શ્રી )
54 વર્ષ નો દીર્ઘ સંયમ પર્યાય પાળી
મા.સુ .8 બુધવાર તા.07/12/2016 ના સવારે 11.23 કલાકે સમાધિ પૂર્વક કાલધર્મ પામ્યા છે.
તેઓ શ્રી ની પાલખી મા.સુ .9.ગુરુવાર તા
08/12/2016 ના નિકલશે.
બોલી :સવારે 9 વાગે
પાલખી :સવારે 10 વાગે
સ્થલ :શલિભદ્ર ઉપાશ્રય
શાંતિવન ,પાવાપુરી સો ની બાજુમા ,
અમદાવાદ .