શ્રી કેસરસુરી સમુદાયના ગચ્છાધિપતી હેમપ્રભસુરીશ્વરજી મ.સા ના
સમુદાયના સાધ્વીજી ભગંવત શ્રી મણીશ્રીજી મ.સા ના શિષ્યા શ્રી સુર્યપ્રભાશ્રીજી મ.સા ના શિષ્યા પ્રવર્તિની સા.મ. શ્રી વિનયપ્રભાશ્રીજી
મ.સા ના શિષ્યા શ્રી ચંન્ર્દપ્રભાશ્રીજી મ.સા આજરોજ તા. ૨૦-૦૧-૧૮ બપોર ૩-૩૦ કલાકે સમાધીપૂર્વક કાળધમ પામેલ છે
ઉમર વર્ષ ૭૪
દિક્ષા પયાર્ય વર્ષ ૫૧
પાલખી આવતીકાલે તા. ૨૧-૦૧-૧૮ સવારે ૯-૦૦ કલાકે
સ્થળ:- શ્રી મુકિતધામ જૈન દહેરાસર
થલતેજ ચાર રસ્તા પાસે
એસ જી હાઇવે
થલતેજ અમદાવાદ