🙏🏻🙏🏻दुखद समाचार🙏🏻🙏🏻
🔸व्याख्यानवाचस्पती प. पू. आचार्यदेव श्रीमद् विजय रामचंद्रसुरीश्वरजी म.सा. के समुदाय के वडील आचार्य …
🔸गच्छाधिपति पू.आ.पूण्यपालसुरीश्र्वरजी म.सा के पिता म.सा और गुरदेव ..
🔹वात्सल्यनिधी प.पू.आचार्यदेवेश श्रीमद् विजय महाबलसुरीश्र्वरजी महा.साहेब, (उ. 97) का,
आज सुबह पालीताणा में, अरिहंत -स्मरण के साथ १२.३९ दिन में समाधीपूर्वक कालधर्म हुआ हैे।
संपूर्ण समुदाय एवम् श्रावकों में दुख की लहर उमडं रही हैं। पूज्यश्री का 60 से अधिक वर्ष का दीक्षा पर्याय था।
जय जय नंदा…जय जय भद्दा….🙏🏻
चढावा १ बजे… १.१०.२०१६
पालखी ३ बजे …१.१०.२०१६
“સુરિરામ” સમુદાય તથા વર્તમાન સમયના સહુથી વયોવૃદ્ધ એવા પૂ વાત્સલ્ય સાગર આ. ભ. શ્રી વિજય મહાબલ સુરીશ્વરજી મહારાજા આજે બપોરે 12.39 કલાકે ખુબ ખુબ સમતા અને સમાધિ સાથે કાળધર્મ પામ્યા છે.
તેઓના અત્યંત અનુમોદનીય જીવન અને શાસન, સંયમ અને સમુદાય પ્રત્યે ની નિષ્ઠા અને પ્રેમાળ, આશ્રિતજન હિત ભાવ અજોડ કક્ષાના હતા.
સાવરકુંડલા પાસેનું ગાધકડા તેઓ નું વતન હતું..
જે જમાનામાં દીક્ષા પણ દુર્લભ હતી ત્યારે પોતાના 7 વરસના સુપુત્ર તથા શ્રાવિકા અને ભત્રીજીઓ સાથે સંસારને છોડી ને 4 વરસના નાના પુત્રને ભાભી તથા સુવિશાળ પરિવારને સોંપી પૂ. આ ભ. શ્રી પ્રેમસૂરિ મહારાજા પાસે દીક્ષા અંગીકાર કરી જગત આખુંય આ ત્યાગ જોઈને દંગ થઇ ગયું !!!
આવા મહાપુરુષ 62 વર્ષ સંયમ પાળી સમસ્ત સમુદાય અને આશ્રિતગણ ને ત્યાગનો મહાન આદર્શ આપી આજ સ્વર્ગની વાટે સિધાવી ગયા છે….
તેઓના સંયમ જીવન અને શાસન પ્રભાવક જીવન ની ખુબ ખુબ અનુમોદના
*પાલીતાણા માં તેમની અંતિમ યાત્રા : શનિવાર તા. ૧/૧૦/૧૬*
*ચડાવા બપોરે ૧:૦૦ કલાકે*
*પાલખી બપોરે ૩:૦૦ કલાકે*
જય જય નંંદા
જય જય ભદા…
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻