5 gyanna khamashna gujarati

5 gyanna khamashna gujarati

મતિ જ્ઞાન

સમકિત શ્રધ્ધાવંતને ઉપન્યો જ્ઞાન

પ્રકાશ પ્રણમું પદકજ તેહના ભાવ ધરી ઉલ્લાસ

શ્રુત જ્ઞાન

પવયણ શ્રુત સિદ્ધાંત તે આગમ સમય વખાણ

પૂજો બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત આણ

અવધિ જ્ઞાન

ઉપન્યો અવધિજ્ઞાન નો, ગુણ જેહને અવિકાર

વંદના તેહને મારી, શ્વાસે માંહે સો વાર

જ્ઞાન

એ ગુણ ઉપન્યો, સર્વવિરતિ ગુણઠાણ પ્રણમું

હિતથી તેહના, ચરણ કરણ ચિત્ત આણ

કેવળ જ્ઞાન

દંસણ નાણનો, ચિદાનંદ ધનતેજ જ્ઞાનપંચમી

 દિન પૂજિયે, વિજયલક્ષ્મી શુભ હેજ

Related Articles