આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના
મારા શંત્રુજયના તાજને, ભાવે કરું હું વંદના
મરુદેવાના નંદન ને, ભાવે કરુ હું વંદના
મુજ પળપળના આનંદને, ભાવે કરુ હું વંદના
આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના
મુજ આંખલડીના તાલને, ભાવે કરુ હું
વંદના મુજ હૃદયના ધબકારને, ભાવે કરુ હું વંદના
વંદના… વંદના… વંદના… વંદના વંદના… વંદના… વંદના… વંદના
પૂણ્યતણા ભંડારને, ભાવે કરુ હું વંદના
ગુણોતણા દરબારને, ભાવે કરુ હું વંદના
વિશ્વ-હિતેશ્વરને, ભાવે કરુ હું વૈદના
રાજ-રાજેશ્વરને, ભાવે કરુ હું વંદના
આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના
સંયમના દાતારને, ભાવે કરુ હું વંદના
મોક્ષતણા દાતારને, ભાવે કરુ હું વંદના
આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના
મારા શંત્રુજયના તાજને, ભાવે કરું હું વંદના
આદેશ્વર જિનરાજને ભાવે કરુ હું વંદના
મારા શંત્રુજયના તાજને ભાવે કરુ હું વંદના
આદેશ્વર જિનરાજને ભાવે કરુ હું વંદના
મારા શંત્રુજયના તાજને ભાવે કરુ હું વંદના