Aaj aanand gujarati lyrics

Aaj aanand gujarati lyrics

આજ આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો,

આજ આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો…

જિનશાસન સોહે, વીર મન મોહે, (૨)

થાક ભવ ભવની યાત્રાનો ભાગ્યો ભાગ્યો, (२)

આજ આનંદ અંગ અંગ… (૧)

પ્રભુ બોધ આપે, પ્રભુ કર્મ કાપે, (૨)

ભ્રમ ભોગની ભૂખ નો ભાગ્યો ભાગ્યો, આનંદ અંગ અંગ… (૨)

ધજા ઊંચે ખેલે, હૈયાં ચઢે હેલે, (૨)

મહાવીરથી મોક્ષ મેં તો માંગ્યો માગ્યો, ४ आनंह अंग अंग… (3)

ગિરનાર સુંદર, નેમ અતિ સુંદર,

કર્ણવિહાર સુંદર નેમ અતિ સુંદર,

નેમનાથના દરબારે શંખ વાગ્યો વાગ્યો,

આજ આનંદ અંગ અંગ… (૪)

Related Articles

Jeetbuzz

Jeetwin