Categories : Aaj safal din muj tano stavan gujarati lyrics આજ સફલ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠાં; ભાંગી તે ભાવઠ ભવતણી, દિવસ દૂરિતના નીઠાં.||૧|| આંગણે કલ્પવેલી ફળી, ઘન અમીયના વૂઠાં; આપ માંગ્યા પાસા ઢલ્યા, સુર સમકિતી તુઠાં.||૨|| નિયતિ હિત દાન સનમુખ હુઈ, સ્વપુણ્યોદય સાથે; “જસ” કહે સાહિબે મુગતિનું, કર્યું તિલક નિજ હાથે.||૩|| Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)