Aaj safal din muj tano stavan gujarati lyrics

Aaj safal din muj tano stavan gujarati lyrics

આજ સફલ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠાં;

ભાંગી તે ભાવઠ ભવતણી, દિવસ દૂરિતના નીઠાં.

આંગણે કલ્પવેલી ફળી, ઘન અમીયના વૂઠાં;

આપ માંગ્યા પાસા ઢલ્યા, સુર સમકિતી તુઠાં.

નિયતિ હિત દાન સનમુખ હુઈ, સ્વપુણ્યોદય સાથે;

“જસ” કહે સાહિબે મુગતિનું, કર્યું તિલક નિજ હાથે.

Related Articles

× CLICK HERE TO REGISTER