અખિયાં દરિશન કી હે પ્યાસી…
પુરિષાદાની પાર્શ્વ તુમારી, સુરનર જનતા દાસી,
આશા પૂરણ તું અવનિતલ, સુરતરૂને संडासी… १
નિરાગી શું રાગ કરંતા, હોવત જગમાં હાંસી,
એક પખો જે નેહ ચલાવે, દીઓ તેહને શાબાશી… ૨
અજર અમર અકલંક અનંતગુણ,
આપ ભયે અવિનાશી, કારજ સકલ કરી સુખ પાયો,
અબ ક્યું હોત उहासी… 3
તું પુરુષોત્તમ પરમ પુરુષ હૈ, તું જગમેં જિતકાસી,
જગથી દૂર રહ્યો પણ મુજ ચિત્ત, અંતર ક્યું કર भसी ?… ४
વામાનંદન વંદન તુમયા, કરત હૈ શુભ મતિ વાસી,
જ્ઞાનવિમલ પ્રભુ ચરણ પસાયે, સમકિત લીલ विलासी… प