અબ મોહે! ઐસી આય બની, (૨)
શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર, મેરે તું એક ઘણી.અબ૦।।૧।।
તુમ બિન કોઉ ચિત્ત ન સુહાવે, આવે કોડી ગુણી;
મેરો મન તુજ ઉપર રસિયો, અલિ જિમ કમલ ભણી.||૨||
તુમ નામે સવિ સંકટ ચૂરે, નાગરાજ ધરણી;
નામ જપું નિશિ વાસર તેરો, એ મુજ શુભ કરણી.અબ૦ ||૩ ॥
કોપાનલ ઉપજાવત દુર્જન, મથન વચન અરણી;
નામ જપું જલધાર તિહાં તુજ, ધારું દુઃખ હરણી. અO ।। ૪ ।|
મિથ્યામતિ બહુ જન હૈ જગ મેં, પદ ન ધરત ધરણી;
ઉનસે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કણી.||૫||