અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવદુઃખ ભંજનહારા;
યે દુનિયા દુઃખ કી ધારા, પ્રભુ ઈનસે કરો નિસ્તારા. ॥੧॥
હું કુમતિ કુટિલ ભરમાયો, દૂર નીતિ કરી દુઃખ પાયો;
અબ શરણ લિયો હૈ થારો, મુજે ભવજલ પાર ઉતારો. ॥२॥
પ્રભુ શીખ હૈયે નહિ ધારી, દુર્ગતિમાં દુઃખ લીયો ભારી;
ઈન કર્મો કી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી.||૩||
તુમે કરુણાવંત કહાવો, જગતારક બિરુદ ધરાવો;
મેરી અરજીનો એક દાવો, ઈણ દુઃખ સે કક્યું ન છુડાવો?||૪||