અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજણહારા;
યે દુનિયા દુ:ખ કી ધારા, પ્રભુ ઈનસે કરો નિસ્તારા અભિનંદન.. (૧)
હું કુમતિ કુટિલ ભરમાયો, દુરિત કરી દુઃખ
પાયો; અબ શરણ લીયો હે થારો,
મુજે ભવજલ પાર ઉતારો અભિનંદન.. (૨)
પ્રભુ શીખ હૈયે નવિ ધરી, દુર્ગતિમાં દુ:ખ લીયો ભારી;
ઈન કર્મો કી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી અભિનંદન.. (૩)
તુમે કરૂણાવંત કહાવો, જગતારક બિરૂદ ધરાવો;
મેરી અરજીનો એક દાવો, ઈણ દુઃખસે ક્યું ન છુડાવો અભિનંદન.. (૪)
મેં વિરથા જનમ ગુમાયો, નહીં તન ધન સ્નેહ યા જનમ निवार्या;
અબ પારસ પરસંગ પામી, નહીં વીરવિજયકું ખામી અભિનંદન.. (૫)