Abhinandan Swami hamara gujarati

Abhinandan Swami hamara gujarati

અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવદુઃખ ભંજનહારા;

યે દુનિયા દુઃખ કી ધારા, પ્રભુ ઈનસે કરો નિસ્તારા.

॥੧॥

હું કુમતિ કુટિલ ભરમાયો, દૂર નીતિ કરી દુઃખ પાયો;

અબ શરણ લિયો હૈ થારો, મુજે ભવજલ પાર ઉતારો.

॥२॥

પ્રભુ શીખ હૈયે નહિ ધારી, દુર્ગતિમાં દુઃખ લીયો ભારી;

ઈન કર્મો કી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી

તુમે કરુણાવંત કહાવો, જગતારક બિરુદ ધરાવો;

મેરી અરજીનો એક દાવો, ઈણ દુઃખ સે કક્યું ન છુડાવો?

મેં વિરથા જન્મ ગુમાવ્યો, નહીં તન ધન સ્નેહ નિવાર્યો;

અબ પારસ પરસંગ પામી, નહીં ‘વીરવિજય’ કું ખામી.

Related Articles

× CLICK HERE TO REGISTER