Ajab bani re mere ajab bani stavan gujarati lyrics

Ajab bani re mere ajab bani stavan gujarati lyrics

અજબ બનીરે મેરે અજબ બની રે, પ્રભુ સાથે પ્રીતિ અજબ બની રે;

જર બનીરે મેરે જોર બની, પ્રભુ સાથે પ્રીતિ જોર બની.

॥੧॥

અજબ બની પ્રભુ સાથે પ્રીતિ, તો મુજ દુર્ગતિની શી ભીતિ;

પ્રભુની મોટી રીતિ, પામી પૂરણ રીતિ પ્રતીતિ.

॥२॥

જે દુનિયામેં દુર્લભ નેહ, તે મેં પામી પ્રભુની ભેટ;

આળસુને ઘેર આવી ગંગ, પામ્યો પંથી સખર તુરંગ.

તિરસે પાયો માનસ નીર, વાદ કરતાં વાધી ભીર;

ચિત્ત ચોર્યો સાજનનો સંગ, અણચિંત્યે મિલ્યો ચડતે રંગ

જિમ જિમ નિરખું પ્રભુ મુખ નૂર, તિમ તિમ પાઉં આનંદપૂર;

સુણતાં જનમુખ પ્રભુની વાત, હરખે માહરી સાતે ધાત. ॥५॥

પદ્મપ્રભ જિનના ગુણગાન ગાતા, લહીએ શિવપદવી અસમાન;

વિમલવિજય વાચકનો શિશ, “રામે” પાયો પરમ જગીશ. ॥६॥

Related Articles

× CLICK HERE TO REGISTER