Ajit jinand Daya Karo stavan gujarati lyrics

Ajit jinand Daya Karo stavan gujarati lyrics

અજિત જિણંદ દયા કરો રે, આણી અધિક પ્રમોદ;

જાણી સેવક આપણો રે, સુણીયે વચન વિનોદ રે,

જિનજી સેવના, ભવ ભવ તાહરી હોજો રે, એ મનકામના.॥૧॥

 

કર્મશત્રુ તુમે જીતીયા રે, તિમ મુજને જિતાડ;

અજિત થાઉં દુશ્મન થકી રે, એ મુજ પૂરો હાડ રે. ॥२॥

 

જિતશત્રુ નૃપનંદનો રે, જીતે વયરી જેહ;

અચરિજ ઈહાં કણે કો નહિ રે, અવધારો ગુણ ગેહ રે.||૩||

 

સકલ પદારથ પામીએ રે, દીઠે તુમ દેદાર;

સોભાગી મહિમા નીલો રે, વિજયામાત મલ્હાર રે.||૪||

 

“જ્ઞાનવિમલ’સુપ્રકાશથી રે, ભાસિત લોકાલોક;

શિવસુંદરીના વાલહા રે, પ્રણમે ભવિજન થોક રે.||૫||

Related Articles