Ajit jinanda Ajit jinanda stavan gujarati lyrics

Ajit jinanda Ajit jinanda stavan gujarati lyrics

અજિત જિણંદા! અજિત જિણંદા!, તું મેરા સાહિબ મેં તેરા બંદા. ।।૧ ।।

નૃપ વિજયાદે નંદા, લંછન ચરણ સોહે ગયંદા. ॥२॥

સકલ કરમ જીતી અજિત કહાયા, આપ બળે થયા સિદ્ધ સહાયા. ॥૩॥

મોહ નૃપતિ જેહ અટલ અટારો, તુમ આગે ન રહ્યો તસ ચારો. ॥૪॥

વિષયકષાયજે જગનેનડિયા, તુમધ્યાનાનલેશલભજ્યુંપડિયા. ॥૫॥

દુશ્મન દાવ ન કોઈ ફાવે, તિણથી અજિત તુમ નામ સુહાવે. ૧૬।।

અજિત થાઉં હું તુમચે નામ, બહોત વધારો પ્રભુ જગમાંહી મામ. ।।૭।॥

સફળ સરાસર પ્રણમે પાયા. ‘ન્યાયસાગરે’ પ્રભુના ગણ ગાયા. ।।૮।।

Related Articles

× CLICK HERE TO REGISTER