Ajit jinandasu pritadi stavan gujarati lyrics

Ajit jinandasu pritadi stavan gujarati lyrics

અજિત પ્રીતડી, મુજ ન ગમે હો બીજાનો સંગ કે;

માલતી ફુલે મોહિયો, કિમ બેસે હો બાવળ તરુ ભૂંગ કે.

ગંગા જલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલ કે;

સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતક બાલ કે.

૧૨ ।। કોકિલ કલ કુજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે;

ઓછાં તરુવર નવિ ગમે, ગિરુઆશું હો હોયે ગુણનો પ્યાર કે. ।।૩।।

કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ઘરે ચંદશું પ્રીત કે;

ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે.

॥૪॥ તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હો નવિ આવે દાય કે;

શ્રી નયવિજય સુગુરુ તણો, વાચક

“જસ’ હો નિત નિત ગુણ ગાયકે.॥૫॥

Related Articles

× CLICK HERE TO REGISTER