Araj suno ho nem Nagina stavan gujarati lyrics

Araj suno ho nem Nagina stavan gujarati lyrics

અરજ સુણો હો નેમ નગીના, રાજુલના ભરથાર;

ભજ લો ભજ લો હો જગના પ્રાણી, ભજો સદા કિરતાર.

જાન લઈને આવ્યા ત્યારે, હર્ષ તણો નહિ પાર;

પશુ તણો પોકાર સુણીને, પાછા વળ્યા તત્કાલ.

॥१॥

રાજલ ગોખે રાહ નિરખતી, રડતી આંસુ ધાર;

પિયુજી મારા કેમ રિસાયા, મુજ હૈયાના હાર.

નેમ બન્યા તીર્થંકર સ્વામી, બાવીસમા જિનરાજ;

માયા છોડી મનડું સાધ્યું, નમો નમો શિરતાજ.

નેમિ નિરંજન નાથ હમારા, અમ નયનોના તારા;

॥४॥

બાળક તુમ ભક્તિને માટે, રડતો આંસુ ધારા.

॥५॥

પરદુઃખભંજન નાથ નિરંજન, જગપાલક કિરતાર;

‘જ્ઞાનવિમલ’ કહે ભવ સિન્ધુથી, મુજને પાર ઉતાર.

॥६॥

Related Articles

× CLICK HERE TO REGISTER