વંદના વંદના વંદના રે, અરનાથકું સદા મોરી વંદના રે..!
વંદના તે પાપનિકંદના રે, જગનાથકું સદા મોરી વંદના રે. ॥੧॥
જગ ઉપકારી ધન જ્યોં વરસે,
વાણી શીતલ ચંદના રે. ॥२॥
રુપે રંભા રાણી શ્રીદેવી,
ભૂપ સુદર્શન નંદના રે.॥3॥
ભાવભગતિશું અહનિશ સેવે,
દુરિત હરે ભવફંદના રે. ॥૪॥
છ ખંડ સાધી ભીતી દ્વિધા કીધી,
દુર્જય શત્રુ નિકંદના રે. ॥૫॥