Bakludo stavan gujarati lyrics

Bakludo stavan gujarati lyrics

બાલુડો નિઃસ્નેહી થઈ ગયો રે, છોડ્યું વિનીતાનું રાજ (૨),

સંયમ રમણી આરાધવા, લેવા મુક્તિનું રાજ (૨);

મેરે દિલ વસી ગયો વાલમો, મેરે મન વસી ગયો વાલમો.

॥੧॥

માતાને મેલ્યા એકલા રે, જાયે દિન નવિ રાત (ર);

રત્ન સિંહાસન બેસવા, ચાલે અડવાણે પાય (૨).

વ્હાલાનું નામ નવિ વીસરે રે, ઝરે આંસુડાની ધાર (૨);

આંખલડી છાયા વળી, ગયા વર્ષ હજાર (૨).

॥२॥

કેવલ રત્ન કરી રે, પૂરી માતાની આશ (૨);

॥३॥

સમોવસરણ લીલા જોઈને, સાધ્યા આતમ કાજ (૨).

॥४॥

ભગવંતને રે, નમે નિર્મળ કાય (૨);

આદિ જિણંદ આરાધતાં, ‘મહિમા’ શિવસુખ થાય (૨).

॥५॥

Related Articles

× CLICK HERE TO REGISTER