Bhakti sada sukhdai stavan gujarati lyrics

Bhakti sada sukhdai stavan gujarati lyrics

ભક્તિ સદા સુખદાઈ… પ્રભુજી તોરી… ભક્તિ સદા સુખદાઈ;

અવિધિ આશાતના દૂર કરીને, જે કરે મન નિરમાઈ.||1||

ઘર આંગણ પર સ્વર્ગ તણાં સુખ, નરસુખ બહુત સવાઈ;

સૌભાગ્યાદિક સહજ સુભગતા, સહચરી પરે ચતુરાઈ.

દૂસ્તર ભવજલનિ ધિ સુખે તરવા, દૂરે અરતિ પલાઈ;||2||

કરી ભવોભવ ચાહું, એહિ જ સુકૃત કમાઈ. ।।૩।।

‘જ્ઞાનવિમલ’ગુણ પ્રભુતા પામી, શિવસુંદરી મિલી આઈ;

સમકિતગુણ  જિન ગુણપદ સંભવ, એ ગુણ કરણ વડાઈ. ॥४॥

Related Articles