Bhaktvastal prabhu sambhade re stavan gujarati lyrics

Bhaktvastal prabhu sambhade re stavan gujarati lyrics

ભક્તવત્સલ પ્રભુ સાંભળો રે, ઓલંભે અરદાસ,

હો જિનરાજ; છાંડતાકેમ છૂટશો, અરે કાંઈ કરશો નહીં નિરાશ,

હોજિનરાજ. ।।૧ ।। તુમ સરીખા સાહેબ તણી રે,

જો સેવા નિષ્ફળ જાય, હો જિન૦; લાજ કહો પ્રભુ કેહની રે,

હવે સેવકનું શું થાય, હો મહા૦ ગુણ દેખાડીને હેળવ્યો રે,

તે કેમ છેડો છોડે, હો જિન૦; જિહાંજલધર તિહાંબપૈયારે,

પિયુપિયુકરીમુખમાંડે, હોમહા૦ ।।૩।। લાખ ચોરાસી હું ભમ્યો રે,

ભમિયો કાલ અનાદિ અનંત, હો જિન૦; મૂર્તિ દીઠી પ્રભુતાહરી રે,

ભાંગી છે ભવોભવ ભ્રાંત, હો મહા૦ ।।૪ ।। અવગુણ ગણતાં માહરા રે,

નહિ આવે પ્રભુ પાર, હો જિન૦; પણ જીવ પ્રવહણની પેરે રે,

તુમે છો તારણહાર, હો મહા૦ ||પા રે પોતાનો દાખવો રે,

તો હવે કરો ન વિચાર, હો જિન૦; સો વાતે એક વાતડી રે,

ભવોભવ પ્રીત નિવાર, હો મહા૦ ॥६॥ તુમ સરીખા કોઈ દાખવો રે,

કિજીએ તેહની સેવ, હો જિન૦;

“આનંદઘન’ પ્રભુઋષભજી રે, મરુદેવી નંદન દેવ,

હો મહા૦ ।।૭ ।।

Related Articles

× CLICK HERE TO REGISTER