Chhiti kholone kholone gujarati lyrics

Chhiti kholone kholone gujarati lyrics

ચિઠ્ઠી ખોલોને ખોલોને ચિઠ્ઠી ખોલોને કરજો મંગલ કામ,

પાવન નામ (૨) સૂરિજી ! મુખથી બોલોને… ચિઠ્ઠી ખોલોને…

ચિઠ્ઠી માં શુભ નામ લખ્યું છે, ગુરુજી નું ફરમાન લખ્યું છે,

કોનું અનુશાસન છે મારે, કોની આણા સિર પર મારે,

સંસારી બંધન તોડાવે, આતમ દર્શન રોજ કરાવે,

ફોઈબા કેરું નામ વિસારું, ગુરુમા ! તારું નામ જ ધારું,

આવી ઘડીઓ મંગલકારી, આપો આશિષ

′ જય ′ જયકારી… ચિઠ્ઠી ખોલોને…

Related Articles

Jeetbuzz

Jeetwin