Dekhan de re sakhi stavan gujarati lyrics

Dekhan de re sakhi stavan gujarati lyrics

દેખણ દેરે સખી! મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ;

સખી૦ ઉપશમ રસનો કંદ સખી૦,

ગત કલિમલ દુઃખદંદ. સખી૦ ॥१॥

સૂક્ષ્મ નિોદે નદેખીયો સખી૦, બાદર અતિહી વિશેષ; સખી૦

પુઢવી આઉ ન લેખીયો સખી૦, તેઉ-વાઉ ન લેશ. સખી૦ ॥२॥

વનસ્પતિ અતિ ઘણ દીહા સખી૦, દીઠો નહિ દીદાર; સખી૦

બિતિ ચઉરિંદિ જળલિહા સખી૦, ગતસન્ની પણ ધાર. સખી૦ ।। ૩ ||

સુરતિરિ નિરય નિવાસમાં સખી૦, મનુજ અનારજ સાથ;

સખી૦ અપજ્જત્તા પ્રતિભાસમાં સખી૦, ચતુર ન ચઢિઓ હાથ.

સખી૦ ૧૪ ।। ઈમ અનેક થલ જાણીએ સખી૦,

દરિસણ વિણ જિનદેવ; સખી૦ આગમથી મતિ આણીયે સખી૦,

કીજે નિર્મલ સેવ. સખી૦ નિર્મલ સાધુ ભગતિ લહી સખી૦,

યોગ અવંચક હોય; સખી૦, ॥५॥

કિરિયા તિમ સહી સખી૦, ફળ અવંચક જોય. સખી૦ ।।૬।।

પ્રેરક અવસર જિનવરુ સખી૦, મોહનીય ક્ષય થાય;

સખી૦ કામિત પૂરણ સુરતરુ સખી૦,

“આનંદઘન’ પ્રભુ પાય. સખી૦ ।।૭ ।।

Related Articles

× CLICK HERE TO REGISTER