Dhan din Veda dhan ghadi teha stavan gujarati lyrics

Dhan din Veda dhan ghadi teha stavan gujarati lyrics

ધન દિન વેળા, ધન ઘડી તેહ, અચિરારો નંદન, જિન જદિ ભેટશું જી;

લહીશુંરેસુખ, દેખીમુખચંદ, વિરહવ્યથાનાં,દુઃખસવિમેટશુંજી. ।।૧ ।।

જાણ્યો રે જેણે, તુજ ગુણ લેશ, બીજા રે રસ,તેહને મન નવિ ગમેજી;

ચાખ્યોરે જેણે, અમી લવલેશ, બાકસબુકસ, તસનરુચે કિમેજી. ॥૨॥

તુજ સમકિત, રસ સ્વાદનો જાણ, પાપ કુભક્તે, બહુ દિન સેવિયુંજી;

સેવેજો, કર્મને યોગે તોહિ, વાંછે તે સમકિત, અમૃત ધુરે લિખ્યુંજી. ।।૩।।

તાહરું ધ્યાન, તે સમકિત રુપ, તેહી જ જ્ઞાન, ને ચારિત્ર તેહ છે જી;

તેહથીરેજાયે, સઘળાંહો પાપ, ધ્યાતારે ધ્યેય, સ્વરુપહોયેપછેજી. ॥૪॥

દેખી રે અદ્ભુત, તાહરું રુપ, અચરિજ ભવિક, અરુપી પદ વરેજી;

તાહરી ગત, તું જાણે હોદેવ, સમરણ ભજન, તે “વાચક યશ’ કરેજી. ॥૫॥

Related Articles

× CLICK HERE TO REGISTER