Categories : Dil bhari darishan Pau ke stavan gujarati lyrics દિલ ભરી દરિશન પાઉં કે, પ્રભુકો રૂપ બન્યો છે; પદ્માનંદન હરિકૃત વંદન, ચરણ કમલ બલિ જાઉં. ॥१॥ નીલકમલ દલ કોમલ વાને, સેવન મેં ચિત્ત લાઉં.||૨|| ચૂની ચૂની કલિયા ચંપક કી રે, હાથ સે માલ બનાવું. ॥३॥ શ્રી મુનિસુવ્રત સુવ્રત સેવી, નાથ સમાન કહાઉં. ॥४॥ “ન્યાયસાગર’ પ્રભુ સુવ્રત સેવા, નિયત ફલે દિલ ભાઉં.||૫|| Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)