Dil bhari darishan Pau ke stavan gujarati lyrics

Dil bhari darishan Pau ke stavan gujarati lyrics

દિલ ભરી દરિશન પાઉં કે, પ્રભુકો રૂપ બન્યો છે;

પદ્માનંદન હરિકૃત વંદન, ચરણ કમલ બલિ જાઉં.

॥१॥

નીલકમલ દલ કોમલ વાને, સેવન મેં ચિત્ત લાઉં.

ચૂની ચૂની કલિયા ચંપક કી રે, હાથ સે માલ બનાવું.

॥३॥

શ્રી મુનિસુવ્રત સુવ્રત સેવી, નાથ સમાન કહાઉં.

॥४॥

“ન્યાયસાગર’ પ્રભુ સુવ્રત સેવા, નિયત ફલે દિલ ભાઉં.

Related Articles

× CLICK HERE TO REGISTER