Dilbhar darshan Pau re stavan gujarati lyrics

Dilbhar darshan Pau re stavan gujarati lyrics

દિલભર દરશન પાઉં રે…

પ્રભુજી કી જ્યોત બની હૈ અનુપમ, નિરખત હર્ષિત થાઉં.

પ્રજ।। ૧ ।।

શ્રી નમનાથ વદનકી શોભા, આભા કિણ મેં ન પાઉં.

५०॥२॥

શીતલવાણી અંગ શીતલ હૈ, શીતલ દરિશણ ચાહું.

५०॥३॥

પ્રભુ મુખ નિરખત રોહિણી વલ્લભ, શીતલ ચંદ ઠરાઉં.

ધરંતે શીતલ પંકજ, દ્રવ્ય સે ભાવ બનાઉં રે.

५०॥४॥

સમકિત સુંદર મંદિર ઘટ મેં, પ્રભુ ગુણ ઘંટ બજાઉં રે.

५०॥५॥

શ્રી “શુભવીર’ કહે સુણસુંદરી! કેવલ ભાવ જગાઉં રે.

५०॥७॥

Related Articles

× CLICK HERE TO REGISTER