Dinanthni vadhai gujarati lyrics

Dinanthni vadhai gujarati lyrics

દીનાનાથની વધાઇ બાજે છે મારા નાથની

વધાઇ બાજે છે મારા પ્રભુ ની વધાઈ બાજે છે

શરણાઈ સૂર નોબત બાજે (૨ વાર)

મોર ધનન ધન ગાજે છે (૨ વાર)भारा…

ઈન્દ્રાણી મીલ મંગલ ગાવે (૨ વાર)

મોતીયના ચૌક પુરાવે છે (૨ વાર)भारा…

સેવક પ્રભુજી સે અરજ છે (૨ વાર)

ચરણો કી સેવા પ્યારી લાગે છે (૨ વાર)भारा…

Related Articles

Jeetbuzz

Jeetwin