Dukh dohag dure tadya re stavan gujarati lyrics

Dukh dohag dure tadya re stavan gujarati lyrics

દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયો રે,

કુણ ગંજે નર ખેટ? વિમલજિન! દીઠાં લોયણ આજ,

મારા સિધ્યાં વાંછિત કાજ. ।।૧ ।। ચરણ કમલ કમલા વસે રે,

નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ.

મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદર ધરા રે,

ઇંદ ચંદ નાગિંદ. સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર;

મન વિસરામી વાલહોરે, આતમચો આધાર.

દરિસણ દીઠે જિનતણું રે, સંશય ન રહેવેધ; દિનકર કરભર પ્રસરતા રે,

અંધકાર પ્રતિષેધ. અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય;

શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય. એક સેવક તણી રે,

અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજિયે રે, “આનંદઘન’ પદ

Related Articles

× CLICK HERE TO REGISTER