Gyan anatu tahre re stavan gujarati lyrics

Gyan anatu tahre re stavan gujarati lyrics

જ્ઞાન અનંતુ તાહરે રે, દરિશન તાહરે અનંત; સુખ અનંતમય સાહિબા રે,

વીર્ય પણ ઉલસ્યું અનંત. અનંત જિન! આપજો રે, મુજ એહ અનંતા ચાર;

મુજને નહિ અવરશ્યું પ્યાર, તુજને આપતાં શી વાર.

એહ છે તુજ યશનો ઠાર… આપ ખજાનો ન ખોલવો રે,

પણ નહિ મિલવાની ચિંતા;

અનંત૦ ।। ૧ ।।

માહરે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભીંત. અનંત૦।૧૨।।

તપ જપ કિરિયા મોગરે રે, ભાંજી પણ ભાંગી ન જાય;

એક તુજ આણા લહે થકે રે, હેલામાં પરહી થાય.

નિજ માતા મરુદેવીને રે, ઋષભે ક્ષણમાં દીધ; અનંત૦ ।।૩।।

આપ પરાયું વિચારતાં રે, ઈમ કિમ વીતરાગતા સિદ્ધ. અનંત૦ ॥૪॥

માટે તસ અરથિયા રે, પ્રાર્થે જે કોઈ લોક; તેહને આપો આંફણી રે,

તિહાં ન ઘટે કરાવવી ટોક. અનંત૦ ।।૫।। તેહને તેહનું આપવું રે,

તિહાં શો ઊપજે છે ખેદ; પ્રાર્થના કરતે તાહરે રે,

પ્રભુતાઈનો પણ નહિ છેદ. અનંત૦ા૬॥ પામે પામશે રે,

જ્ઞાનાદિક જેહ અનંત; તે તુજ આણાથી સવેરે.

કહે ‘માનવિજય’ ઉલ્લસંત. અનંત૦ ||૭||

Related Articles

× CLICK HERE TO REGISTER