Gyanadik gun sampada re stavan gujarati lyrics

Gyanadik gun sampada re stavan gujarati lyrics

જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર;

તે સાંભળતાં ઉપની રે, રૂચી તેણે પાર ઉતાર,

મળતાં કારજ નિપજે રે, કર્તા તણે પ્રયોગ. કાર્યસિદ્ધિ કર્તા વસુ રે,

લહિ કારણ સંયોગ;

નિજપદ કારક, પ્રભુ મિલ્યા રે, હોય નિમિત્ત ભોગ.

રે, સકલ ગ્રહ્યું નિજ ભાવ

અજિત જિન તારજો રે, તારજો દીનદયાળ.

જે જે કારણ જેહનું રે, સામગ્રી સંયોગ;

અજકુલ ગત કેસરી નિજપદ સિંહ નિહાળ;

તિમ પ્રભુ ભક્તે ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ.

કારણ પદ કર્તા પણે રે, કરી આરોપ અભેદ;

નિજ પદ અર્થી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ.

એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરુપ;

સ્યાદ્વાદ સત્તા રસી રે, અમલ અખંડ અનૂપ.

આરોપિત સુખ ભ્રમ ટલ્યો રે, ભાસ્યો અવ્યાબાધ;

સમર્યું અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય.

ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભોક્તા ભાવ;

શ્રદ્ધા ભાસન રમણતા રે, દાનાદિક પરિણામ;

થયા સત્તારસી રે, જિનવર દરિસણ પામ.

તિણે નિર્યામક માહણો રે, વૈદ્ય ગોપ આધાર;

“દેવચંદ્ર’સુખ સાગરું રે, ભાવ ધરમ દાતાર.

Related Articles

× CLICK HERE TO REGISTER