Ho avinashi nath niranjan stavan gujarati lyrics

Ho avinashi nath niranjan stavan gujarati lyrics

હો અવિનાશી! નાથ નિરંજન! સાહિબ મારો સાહિબ સાચો…

હો શિવવાસી! તત્ત્વપ્રકાશી! સાહિબ મારો સાહિબ સાચો ॥੧॥

 

ભવસમુદ્ર રહ્યો મહાભારી, કેમ કરી તરું હો અવિકારી,

બાંહ્ય ગ્રહીને કરો ભવપારી. સાહિબ. ।। ૨ ।।

 

વામાનંદન નયણે નિરખ્યા, આનંદના પુર હૈયે ઉમટ્યા,

કામીત પુરણ કલ્પતરુ ફળિયા. સાહિબ. ॥૩॥

 

મહિમા તારો છે જગભારી, પાર્શ્વ શંખેશ્વર તું જયકારી,

સેવકને દ્યો કેમ વિસારી. સાહિબŌ ।।૪।|

 

મારે તો પ્રભુ તું હી એક દેવા, ન ગમે કરવી બીજાની સેવા,

અરજ સુણો પ્રભુ દેવાધિદેવા. સાહિબ।।૫ ।।

 

સાતરાજ અલગા જઈ બેઠા,પણ ભક્તે અમ મનમાંહે પેઠા,

વાચક ‘યશ’ કહે નયણે દીઠા. સાહિબ. ।।૬।।

Related Articles