Categories : Ho jinvarji ab meri bani aai stavan gujarati lyrics હો જિનવરજી! અબ મેરે બની આઈ; ઓર સકલ સુર કી સેવા તજી, એકશું લય લાઈ. હો.||૧|| વાસુપૂજ્ય જિનવર વિષ્ણુ ચિત્ત મેં, ધારું ઓર ન કાંઈ; પરમ પ્રમોદ ભયો અબ મેરે, જો તુમ સેવા પાઈ. હો.||૨|| ત્રિભુવનનાથ ધર્યો શિર ઉપર, જાકી બહુત વડાઈ; કહે અવર ન માગું, દ્યો ભવપાશ છુડાઈ. હો.||૩|| Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)