Ho jinvarji ab meri bani aai stavan gujarati lyrics

Ho jinvarji ab meri bani aai stavan gujarati lyrics

હો જિનવરજી! અબ મેરે બની આઈ;

ઓર સકલ સુર કી સેવા તજી, એકશું લય લાઈ. હો.

વાસુપૂજ્ય જિનવર વિષ્ણુ ચિત્ત મેં, ધારું ઓર ન કાંઈ;

પરમ પ્રમોદ ભયો અબ મેરે, જો તુમ સેવા પાઈ. હો.

ત્રિભુવનનાથ ધર્યો શિર ઉપર, જાકી બહુત વડાઈ;

કહે અવર ન માગું, દ્યો ભવપાશ છુડાઈ. હો.

Related Articles

× CLICK HERE TO REGISTER