હો મન! તેં તો ક્યું જિન ભક્તિ વિસારી… હો મન! તેં તો!
સુમતિ સરુપ પ્રભુ વાણી, સુણી સુણી મોહ ગુમાવી. હો૦ ।।૧ ।।
ભૂલ્યો ચાર ગતિમેં ભટકે,
ઘર ઘર જેમ ભિખારી.||૨||
ઉપશમ રસશું ક્યું ન બુઝાવે,
એ છીપી ચિનગારી.||૩||
ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર વિદ્યાધર,
તાકું હો સેવા પ્યારી.||૪||