જેની મૂર્તિ નાની છે પણ મંગલકારી છે…(૨ વાર)
કામણગારી જગ માં જયજયકારી छे,
પળભર માં સૌ ભક્તોના મનડાં હરનારી छे.. ठेनी मूर्ति…
જેની આંખો નાની નાની, હા નાની..
પલકારો લેતી જાણે જીવતંશાની, જેના હોઠ ગુલાબી નાના,
હા નાના.. ભક્તો સાથે-જાણે વાતો કરનારા,
હૈયું જાણે કરુણાની વહેતી સરવાણી છે પળભર
માં સૌ ભક્તોના મનડાં હરનારી छे.. ठेनी मूर्ति…
શ્રી જગ વલ્લભ જિનરાયા, જિનરાયા..
શ્રી સંઘતણા નાયક છો મહારાયા, સમક્તિ દ્રષ્ટિ મન ભાયા,
મન ભાયા.. અંતર સાથે ની જોડ મોહમાયા,
જેની છાયા સુખશિશુ ને મુક્તિ વાળી છે
પળભર માં સૌ ભક્તોના મનડાં હરનારી