Jivan Anjali thajo gujarati lyrics

Jivan Anjali thajo gujarati lyrics

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો

ભૂખ્યા કાજે ભોજન બનજો,

તરસ્યા નું જળ થાજો આંસુ લ્હોતાં,

અંતર કદી ના ધરજો મારું જીવન…

સતની કાંટાળી કેડી પર,

પુષ્પ બની પથરાજો ઝેર જગતનાં જીરવી જીરવી,

અમૃત ઉરનો પાજો મારું જીવન…

વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે

ધાજો હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો મારું જીવન…

વમળોની વચ્ચે નૈયા મુજ

હાલકડોલક થાજો શ્રદ્ધા કેરો દીપક

મારો કદીયે ન ઓલાવજો મારું જીવન…

Related Articles

Jeetbuzz

Jeetwin