કેવું ધન્ય જીવન જીવે છે મુનિરાય, નિરખુંને આંખોમાં, અમૃત છલકાય…
દુ:ખ દે ના કોઈને, સહન કરે છતાંય, મુખડા પર સમતાને,
શાંતિ સદાય…निरजुं ने… (१)
જરૂરત વિચારે, પસંદગી ન રાખે, શોધે નિર્દોષ જિનવચનોની સાખે;
ધૈર્ય એનું એવું કે મેરુ શરમાય…निरजुं ने… (२)
જો મળશે તો કરશું, મનથી સંતુષ્ટિ,
મુનિવરના ભાવોની, શું વાત થાય… निरधुं ने… (3)