કેવું ધન્ય જીવન જીવે છે મુનિરાય,
નિરખુંને આંખોમાં, અમૃત છલકાય…
દુ:ખ દે ના કોઈને, સહન કરે છતાંય,
મુખડા પર સમતાને, શાંતિ સદાય…निरधुं ने… (१)
જરૂરત વિચારે, પસંદગી ન રાખે,
શોધે નિર્દોષ જિનવચનોની સાખે;
ધૈર્ય એનું એવું કે મેરુ શરમાય…निरजुं ने… (२)
જો મળશે તો કરશું, મનથી સંતુષ્ટિ,
મુનિવરના ભાવોની, શું વાત થાય…निरजुं ने… (3)