કોયલ ટહુંકી રહી મધુબન મેં,
પાર્શ્વ શામળિયા વસો મેરે મન મેં…
વસો મેરે મન મેં વસો મેરે દિલ મેં,
પાર્શ્વ શંખેશ્વરા વસો મેરે મન મેં કોયલ ટહુંકી રહી મધુબન મેં…
કાશી દેશ વારાણસી નગરી, (૨ વાર)
જન્મ લિધો પ્રભુ ક્ષત્રિય કુળ મેં પાર્શ્વ શામળિયા…
બાળપણામાં પ્રભુ અદ્ભુત જ્ઞાની, (૨ વાર)
કમઠ કો માન હણ્યો એક પલ મેં પાર્શ્વ શામળિયા…
નાગ નિકાલા કાષ્ઠ ચિરાકર, (રવાર)
નાગ કો સુરપતિ કિયો એક છિન મેં પાર્શ્વ શામળિયા…
સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, (૨ વાર)
સંયમે ભીંજ ગયો એક રંગ મેં પાર્શ્વ શામળિયા…
સમ્મેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, (૨ વાર)
પાર્શ્વ જી કો મહિમા, તીન ભુવન મેં પાર્શ્વ શામળિયા…
ઉદયરતન કી એહી અરજ હે, (૨ વાર)
દિલ અટક્યો તોરા ચરણ કમલ મેં પાર્શ્વ શામળિયા…