કોયલ ટહુંકી રહી મધુવન મેં, પાર્શ્વ શામળિયા બસો મેરે મન મેં…
કાશી દેશ વારાણસી જન્મ લિયો પ્રભુ ક્ષત્રિય કુલ મેં.||૧||
બાળપણામાં પ્રભુ અદ્ભુત જ્ઞાની,
કમઠ કો માન હર્યો એક પલ મેં ॥२॥
નાગ નિકાલા કાષ્ઠ ચિરાકર,
નાગ કો સુરપતિ કિયો એક છીન મેં.||૩||
સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા,
સંયમે ભીંજ ગયો એક રંગ મેં.॥૪॥
સમ્મેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા,
પાર્શ્વજી કો મહિમા તીન ભુવન મેં.||૫||