Krupano dhoodh varsavo gujarati lyrics

Krupano dhoodh varsavo gujarati lyrics

કૃપાનો ધોધ વરસાવો, તમારા ચરણોમાં રહેવા,

સ્વીકારો દાસની સેવા… (૨ વાર)

નથી કોઈ યોગ્યતા મારી,

તોયે કરુણા વહે તારી સ્વીકાર્યો છે તમે મુજને,

રહીશ હું તારો આભારી તમે મળીયા બધું મળીયું,

હવે શુ માંગવું જિનવર, સ્વીકારો દાસની સેવા… (૧)

તમે માતા તમે પિતા,

તમે બંધુ તમે ગુરુદેવ તમે પ્યારા તમે પ્રીતમ,

તમે વ્હાલા તમે વાલમ તમે છો સાધના નો સાર,

તમે છો મુક્તિની મંજિલ, સ્વીકારો દાસની (૨)

Related Articles

Jeetbuzz

Jeetwin