લાગી રે મુને!… ધર્મ જિણંદશું પ્રીત (૨) લાગી રે મુને!
પ્રીત પુરાની ન તોડો જિનજી (૨) એ સજ્જન કી ન રીત.॥१॥
દાન શિયળ તપ ભાવના ચઉવિધ (૨)
ધર્મ કી થાપના કીધ.||૨||
દશ દ્વાદશ વિધ સાધુ શ્રાદ્ધ કે (૨)
દેશના ધર્મકી દીધ.||૩||
જગજંતુ ઉદ્ધારણ કારણ (૨)
મારગ કીયો રે પ્રસિદ્ધ. ||૪||
ધર્મનાથ જિન ધર્મ પ્રકાશી (૨)
જગ મેં બહુ જશ લીધ.॥૫॥