Malli jinand sada namiye stavan gujarati lyrics

Malli jinand sada namiye stavan gujarati lyrics

મલ્લિ જિણંદ… સદા નમીયે, મલ્લિજિણંદ… સદા ભજીયે.!!

પ્રભુ કે ચરણ કમલ રસ લીને, મધુકર જ્યું હુઈ કે રમીયે. ॥੧॥

નિરખી વદન શશી શ્રી જિનવરકો, નિશી વાસર સુખમેં ગમીયે. ૧ર॥

ઉજ્જવલ ગુણ સમરણ ચિત્ત ધરીએ, કબહું ન ભવસાયર ભમીયે. ॥૩॥

રસ મેં જ્યોં ઝીલીજે, ત્યોં રાગ દ્વેષ કો ઉપશમીયે.

કહે ‘જિનહર્ષ’મુગતિ સુખ લહીયે, કઠિન કર્મ નિજ અપક્રમીયે. ॥૫॥

Related Articles

× CLICK HERE TO REGISTER