Categories : Malli jineshwar mujne tum milya stavan gujarati lyrics મલ્લિ જિણેસર મુજને તુમ મિલ્યા, જેહ માંહિ સુખકંદ વહાલેસર; તે કળિયુગ અમે ગિરુઓ લેખવું, નવિ બીજા યુગ વૃંદ. વ૦।।૧ ।। આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુમ દરિશણ દીઠ; મરુભૂમિ પણ થિતિ સુરતરુ તણી, મેરુ થકી હુઈ ઈઠ. વ૦।।૨ ।। પંચમ આરે રે તુમ મેલાવડે, રુડો રાખ્યો રે રંગ; 40 ચોથો આરેરે ફિરી આવ્યો ગણું, “વાચક જસ’ કહે ચંગ. વ૦||૩|| Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)