Malli jineshwar mujne tum milya stavan gujarati lyrics

Malli jineshwar mujne tum milya stavan gujarati lyrics

મલ્લિ જિણેસર મુજને તુમ મિલ્યા, જેહ માંહિ સુખકંદ વહાલેસર;

તે કળિયુગ અમે ગિરુઓ લેખવું, નવિ બીજા યુગ વૃંદ. વ૦।।૧ ।।

આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુમ દરિશણ દીઠ;

મરુભૂમિ પણ થિતિ સુરતરુ તણી, મેરુ થકી હુઈ ઈઠ.

પંચમ આરે રે તુમ મેલાવડે, રુડો રાખ્યો રે રંગ; 20 १०॥२॥

40 ચોથો આરેરે ફિરી આવ્યો ગણું, “વાચક જસ’ કહે ચંગ. વ૦||૩||

Related Articles

× CLICK HERE TO REGISTER