Categories : Man mohyu prabhu gun ganma stavan gujarati lyrics મન મોહ્યું પ્રભુ ગુણ ગાનમાં… કાલ અનંત ન જાણ્યો જોતાં, મોહ સુરાકે પાનમાં. ॥१॥ એકેન્દ્રિ-બિ-તિ-ચઉરિન્દ્રિયમાં, કાળ ગયો અજ્ઞાનમાં; હવે કોઈક પુણ્યોદય પ્રગટ્યો, આવી મલ્યો પ્રભુ ધ્યાનમાં. ॥२॥ અંતર ભરમ ગયો સવિ દૂરે, તત્ત્વ સુધારસ પાનમાં; પ્રભુ તુમ દૃષ્ટિ ભઈ મોહે ઉપર, અંતર આતમ શાનમાં. ॥3|| દરસ સરસ દેખ્યો જિનજી કો, લગન લાગી તોરા જ્ઞાનમાં; કેવ કમલા કંત કૃપાનિધિ, ઔર ન દેખ્યો જહાનમાં. ॥४॥ અશરણ શરણ જગત ઉપકારી, પરમાતમ શુચિ વાનમાં; ‘રામ’ કહે તુજ આણ ભવોભવ, ધારી નય પરમાણમાં. ॥५॥ Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)